ગેલેકસી ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત

ગેલેક્સી મલ્ટીસ્પેશ્યાલીટી હોસ્પિટલ

Providing comprehensive healthcare services with state-of-the-art facilities and experienced medical professionals.

24/7 Emergency Care
Expert Doctors
Modern Facilities
Galaxy Hospital

Our Departments

Comprehensive healthcare services across multiple specialties

જનરલ ફિઝીશીયન

General Physician

Comprehensive medical care for adults with expertise in critical care and emergency medicine.

  • હ્રદય રોગ, બી.પી., ડાયાબિટીસ, થાઈરોઈડ
  • મગજનો તાવ, ઝેરી દવાની અસર
  • ડેન્ગ્યુ, મેલેરીયા, ન્યૂમોનિયા જેવી બીમારીઓની સારવાર
  • દાઝેલા તથા સર્પદંશની સારવાર
  • I.C.U. અને E.C.G. ની સુવિધા

ઓર્થોપેડીક વિભાગ

Orthopedic Department

Specialized treatment for bone and joint disorders with advanced surgical procedures.

  • હાડકાના ફ્રેક્ચરના તમામ પ્રકારના ઓપરેશન
  • અકસ્માતના લીધે થયેલ ફ્રેક્ચરનું ઓપરેશન
  • કારખાનાઓમાં થતી જટીલ ઇજાઓની સારવાર
  • સ્નાયુ, નસ, સાંધા, હાડકાના દુઃખાવાની સારવાર
  • કમરના દુઃખાવાની સારવાર

ગાયનેક વિભાગ

Gynecology Department

Comprehensive women's health care including obstetrics and gynecological procedures.

  • નોર્મલ ડિલીવરી, વેક્યૂમ ડિલીવરી, સીઝેરિયન
  • જોખમી સગર્ભાવસ્થાનું સમયસર નિદાન અને સારવાર
  • કોથળી કાઢવાનું ઓપરેશન
  • વંધ્યત્વની સમસ્યાના રીપોર્ટ તથા સારવાર
  • ગાયનેક સોનોગ્રાફીની સુવિધા

બાળરોગ વિભાગ

Pediatrics Department

Specialized care for children from newborns to 18 years with neonatal expertise.

  • ૦ થી ૧૮ વર્ષના બાળકોની તપાસ, નિદાન અને સારવાર
  • સંપૂર્ણ રસીકરણ કેન્દ્ર
  • ઓછા મહિને જન્મેલા તથા ઓછા વજનવાળા નવજાત શિશુની સારવાર
  • નવજાત શિશુને કમળા માટે ફોટોથેરાપી
  • N.I.C.U. ની સુવિધા

ડેન્ટલ વિભાગ

Dental Department

Complete dental care services with modern equipment and experienced dentists.

  • દાંત-દાઢ કાઢવાની સારવાર
  • દાંત-દાઢને કવર તથા ફિક્સ દાંત બેસાડવાની સુવિધા
  • દાંતના મૂળિયાની સારવાર
  • દાંતનું ચોકઠું બનાવવાની સુવિધા
  • દાંતની છારી તથા દાંત સાફ કરવાની સારવાર

એકસ-રે વિભાગ

X-Ray Department

Advanced diagnostic imaging services for accurate medical diagnosis.

  • ડિજિટલ એક્સ-રે સુવિધા
  • સંપૂર્ણ નિદાનાત્મક ઇમેજિંગ
  • ઈમરજન્સી ઈમેજિંગ સેવા
  • ખાસ ઓર્થોપેડીક ઈમેજિંગ
  • આધુનિક ઈમેજિંગ ટેકનોલોજી

Our Expert Doctors

Meet our team of experienced and qualified medical professionals

Dr. Jaymin Goswami
ક્રિટીકલ કેર સ્પેશ્યાલીસ્ટ

ડો. જયમીન ગોસ્વામી

Dr. Jaymin Goswami

M.D. D.N.B. (મેડીસીન)

Critical Care Specialist

Dr. Rishi Dabhi
ઓર્થોપેડીક સર્જન

ડો. ઋષિ ડાભી

Dr. Rishi Dabhi

M.S. (ઓર્થોપેડીક સર્જન)

Orthopedic Surgeon

Dr. Swati Patel
સ્ત્રીરોગ અને પ્રસુતિનાં નિષ્ણાંત

ડો. સ્વાતિ પટેલ

Dr. Swati Patel

M.S. in Obstetrics & Gynaecology

Expert in Gynecology and Obstetrics

Dr. Ronak Patel
બાળરોગ નિષ્ણાંત

ડો. રોનક પટેલ

Dr. Ronak Patel

M.B.D.C.H.

Pediatrician and Neonatal Specialist

Dr. Vrinda Solanki
ડેન્ટલ સર્જન

ડો. વૃંદા સોલંકી

Dr. Vrinda Solanki

B.D.S. (ડેન્ટલ સર્જન)

Dental Surgeon

Dr. Nusharat Badi
ડેન્ટલ સર્જન

ડો. નુસરત બાદી

Dr. Nusharat Badi

B.D.S. (ડેન્ટલ સર્જન)

Dental Surgeon

Contact Information

Address

ગુલશનપાર્ક મેઇન રોડ, નેશનલ હાઇ-વે, વાંકાનેર.

Gulshanpark Main Road, National Highway, Wankaner.

Timings

સવારે ૯:૩૦ થી ૧:૦૦, સાંજે ૪:૦૦ થી ૭:૩૦

Morning: 9:30 AM to 1:00 PM, Evening: 4:00 PM to 7:30 PM

Emergency

24/7 Emergency Services Available